Advertisement

Blood Donation Camp

Blood Donation Camp

Blood Donation Camp will be held at Anand today.

Blood Donation Camp

આણંદ: જિલ્લા કલેકટર શ્રી પ્રવીણ ચૌધરીના માર્ગદર્શન હેઠળ આજે તા.૧૭ મી જાન્યુઆરીના શુક્રવારના રોજ સવારે ૯-૦૦ કલાકથી સાંજના ૫-૦૦ કલાક સુધી પ્રમુખસ્વામી કોમ્પ્યુનીટી હોલ, સાંગોડપુરા, આણંદ ખાતે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીના સહયોગથી બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.
સ્વૈચ્છિક અને નિયમિત રક્તદાન કરવું એ એક માનવ કલ્યાણનું કામ છે, તેમ જણાવતા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડોક્ટર પિયુષ પટેલે આણંદ જિલ્લાની જાહેર જનતાને આ બ્લડ ડોનેશન કેમ્પમાં હાજર રહી બ્લડ ડોનેટ કરવા અનુરોધ કર્યો છે. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *