Advertisement

Fedra Accident: 4 Travelers Electrocuted, Child and Woman

Latest Gujarati News

ફેદરા નજીક ભડિયાદ મેદની માં આવેલ ૪ લોકો ને વીજ કરંટ લાગ્યો ,સેવાલીયા તાલુકાના વસો ના વતની હતા યાત્રિકો તેમની ટાટા 407 ગાડી રોડ નીચે ઉતરતા સમયે વીજ શોટ લાગ્યો,ગાડી નીચે ઉતરતી હતી તે સમયે વીજળી ની મેઈન લાઇન ના વાયરો અડી જતા દુર્ઘટના ઘટી એક બાળકી, એક મહિલા અને બે યુવાનો ને વીજ કરંટ લાગ્યો
108 ફેદરા દ્વારા ઘાયલોને ગંભીર હાલત માં ધંધુકા સરકારી હોસ્પિટલ લવાયા
મૃતક ના નામ હસનેન મુસ્તાક ખલીફા ઉ.વ.21 રહે વસો તા.સેવાલિયા,સુલ્તાનાબીબી જાહિરમીયા પઠાણ ઉ.વ.36 રહે સેવાલિયા,ઇજાગ્રસ્તમુસ્તાકી આયુબમિયા શેખ ઉ.વ.૩૦રહે સેવાલીયા,જાણુબીબી ઉ.વ.11 રહે રાજવા તા.ગળતેશ્વર

2 comments
Pune Woman Attacked with Cleaver by Colleague - Bharat Shakti News

[…] આ દુર્દાંટ ઘટના કાર્યસ્થળની સુરક્ષા સાથે સાથે […]

Latest News Gujarati: Anand-Karmsad-Sojitra 4-lane Road. - Bharat Shakti News

[…] તાલુકાના નાગરિકો, આણંદ જી.આઈ.ડી.સી.ના વાહનવ્યવહાર તેમજ વલ્લભ વિદ્યાનગર ખાતે અભ્યાસ […]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *