Latest Gujarati News

Fedra Accident: 4 Travelers Electrocuted, Child and Woman

ફેદરા નજીક ભડિયાદ મેદની માં આવેલ ૪ લોકો ને વીજ કરંટ લાગ્યો ,સેવાલીયા તાલુકાના વસો ના વતની હતા યાત્રિકો તેમની ટાટા 407 ગાડી રોડ નીચે ઉતરતા સમયે વીજ શોટ લાગ્યો,ગાડી નીચે ઉતરતી હતી તે સમયે વીજળી ની મેઈન લાઇન ના વાયરો અડી જતા દુર્ઘટના ઘટી એક બાળકી, એક મહિલા અને બે યુવાનો ને વીજ કરંટ લાગ્યો
108 ફેદરા દ્વારા ઘાયલોને ગંભીર હાલત માં ધંધુકા સરકારી હોસ્પિટલ લવાયા
મૃતક ના નામ હસનેન મુસ્તાક ખલીફા ઉ.વ.21 રહે વસો તા.સેવાલિયા,સુલ્તાનાબીબી જાહિરમીયા પઠાણ ઉ.વ.36 રહે સેવાલિયા,ઇજાગ્રસ્તમુસ્તાકી આયુબમિયા શેખ ઉ.વ.૩૦રહે સેવાલીયા,જાણુબીબી ઉ.વ.11 રહે રાજવા તા.ગળતેશ્વર

Similar Posts

  • Gujarat Development News: CM Inaugurates ₹228.80 Cr Projects.

    Gujarat Development News: મુખ્યમંત્રીશ્રી આજે આણંદ જિલ્લાની મુલાકાતે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આણંદ જિલ્લાને રૂ.૨૨૮.૮૦ કરોડના ૯૦ જેટલા વિકાસ પ્રકલ્પોની આપશે ભેટ આણંદ, શુક્રવાર: મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદહસ્તે આણંદ જિલ્લામાં બોરસદ, ઉમરેઠ, તારાપુર, ખંભાત તથા આણંદ તાલુકાના ૯૦ જેટલા વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત થનાર છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે રૂ.૨૨૮.૮૦ કરોડના ૯૦ જેટલા વિકાસ…

  • Viksit Bharat Young Leaders Dialogue 2026 at SPU Anand

    Viksit Bharat Young Leaders Dialogue 2026 Held at Sardar Patel University, Anand ANAND, Gujarat: Viksit Bharat Young Leaders Dialogue 2026 was organised at Sardar Patel University (SPU), Vallabh Vidyanagar, bringing together students, young professionals, academicians and public representatives for an interactive discussion on youth participation in democracy, governance and nation building. The programme was organised…

  • Gujarat Samachar Owner Arrested for Money Laundering.

    On May 16, 2025, the Enforcement Directorate (ED) arrested Bahubali Shah, co-owner of Gujarat Samachar, in a money-laundering investigation. The agency conducted raids at his homes and offices. Shah, 73, was taken into custody after questioning on amassed assets. Gujarat Samachar began in 1932 and now leads Gujarati dailies. It publishes under Lok Prakashan Ltd,…

  • Rojgar Bharti Mela cancelled.

    Rojgar Bharti Mela રદ. વલ્લભ વિદ્યાનગરમાં યોજાનાર રોજગાર ભરતી મેળો રદ : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના કારણે. તા. ૨૪ મી જાન્યુઆરીના રોજ વલ્લભ વિદ્યાનગર ખાતે યોજાનાર રોજગાર ભરતી મેળો રદ કરવામાં આવ્યો. આણંદ, બુધવાર :: જિલ્લા રોજગાર કચેરી, આણંદ દ્વારા તા.૨૪ મી જાન્યુઆરી, શુક્રવારના રોજ નલિની અરવિંદ એન્ડ ટી વી પટેલ આર્ટસ કોલેજ, નાના બજાર, વલ્લભ…

  • આણંદ સ્વાતંત્ર્ય પર્વ: ઉમરેઠમાં સુશીલ ક્રિશ્વિયનનું સન્માન

    80મા સ્વાતંત્ર્ય પર્વની ઉમરેઠમાં ઉજવણી, સુશીલ ક્રિશ્વિયનનું સન્માન આણંદ, શનિવાર: 80મા સ્વાતંત્ર્ય પર્વની આણંદ જિલ્લાકક્ષાની ઉજવણી ઉમરેઠ ખાતે હર્ષોલ્લાસ અને દેશભક્તિના માહોલમાં યોજાઈ હતી. આ પ્રસંગે વિવિધ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરનાર અધિકારીઓ અને કર્મચારીઓનું જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન આણંદ જિલ્લા માહિતી કચેરીના નાયબ કાર્યપાલક ઇજનેર શ્રી સુશીલ એમ. ક્રિશ્વિયનનું…

  • GSRTC Digital Payment: છૂટા પૈસાની ઝંઝટ ખતમ!

    GSRTCમાં મોટી ક્રાંતિ: છૂટા પૈસાની ઝંઝટ ખતમ! હવે બસમાં QR કોડ સ્કેન કરીને મેળવો ટિકિટ ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) હવે સ્માર્ટ અને કેશલેસ બની રહ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના ડિજિટલ ગવર્નન્સના વિઝન હેઠળ મુસાફરોને હવે બસમાં ટિકિટ માટે ‘છૂટા પૈસા’ રાખવાની જરૂર નથી.** ગુજરાતના વાહનવ્યવહાર ક્ષેત્રે એક…

2 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *