Latest Nadiad News

Latest Nadiad News – આરોપી યોગી સિંધી ઘરમાં ચોરી.

Latest Nadiad News (નડિયાદ સમાચાર)

નડિયાદના કુખ્યાત સીરપકાંડ ના આરોપી યોગી સિંધી ઘરમાં ચોરી

નડિયાદ શહેરની પ્રભુકૃપા સોસાયટી ના રહેણાંક માં તસ્કરો રૂ. સવા કરોડ થી વધુ ની ચોરી કરી પલાયન થયા છે

પરિવારજનો લગ્ન માં ગયા હતા ત્યારે રાત્રિ ના સમયે ત્રાટકેલા તસ્કરો 60 તોલા સોનુ, 500 ગ્રામ ચાંદીના સિક્કા અને 70 લાખ થી વધુ ની રોકડ લઈ પલાયન થઈ ગયા છે

કપડવંજ રોડ પર એસટી નગર વર્કશોપ સામે આવેલ પ્રભુકૃપા સોસાયટી ના મકાન ને બનાવ્યું નિશાન

લગ્ન પ્રસંગ હોવાથી સોનુ તેમજ દીકરો વિદેશ જવાનો હોય પરિવારે ઘરમાં રાખી હતી લાખ્ખો રૂપિયાની રોકડ

Latest Nadiad News

રાત્રિના 1 વાગ્યાની આસપાસ ઘરના મુખ્ય દ્વાર નો નકૂચો તોડી ઘર માં પ્રવેશ્યા હતા તસ્કરો

ઘરમાં તિજોરી, કબાટ, ભગવાન ના ખાના પણ ફેદી કિંમતી ચીજ વસ્તુઓ લઈ ગયા

ઘટના અંગે નડિયાદ ટાઉન પોલીસ માં ફરિયાદ નોંધવાની તજવીજ શરૂ

Similar Posts

  • Rojgar Bharti Mela cancelled.

    Rojgar Bharti Mela રદ. વલ્લભ વિદ્યાનગરમાં યોજાનાર રોજગાર ભરતી મેળો રદ : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના કારણે. તા. ૨૪ મી જાન્યુઆરીના રોજ વલ્લભ વિદ્યાનગર ખાતે યોજાનાર રોજગાર ભરતી મેળો રદ કરવામાં આવ્યો. આણંદ, બુધવાર :: જિલ્લા રોજગાર કચેરી, આણંદ દ્વારા તા.૨૪ મી જાન્યુઆરી, શુક્રવારના રોજ નલિની અરવિંદ એન્ડ ટી વી પટેલ આર્ટસ કોલેજ, નાના બજાર, વલ્લભ…

  • World Environment Day – SD Hospital Tree Plantation.

    World Environment Day – SD Hospital Tree Plantation Every year on June 5th, people around the globe observe World Environment Day to raise awareness about pressing environmental issues and encourage positive action. This year, SD Hospital in Dokor marked the occasion with a meaningful tree‐planting initiative—demonstrating that even small efforts can have a big impact…

  • Anand Sports Complex: Harsh Sanghavi Reviews Facilities

    આણંદ જિલ્લા રમત સંકુલની નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ મુલાકાત લીધી આણંદ, શુક્રવાર: ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ તિરંગા યાત્રામાં સહભાગી થયા બાદ આણંદ ખાતે આવેલા **Anand Sports Complex (આણંદ જિલ્લા રમત સંકુલ)**ની મુલાકાત લીધી હતી. તેમણે રમત સંકુલમાં ઉપલબ્ધ વિવિધ સુવિધાઓનું નિરીક્ષણ કર્યું હતું અને બેડમિન્ટન કોર્ટ ખાતે ઉપસ્થિત યુવા ખેલાડીઓ સાથે સંવાદ…

  • |

    શું AI ખરેખર આધાર અને બેંકની માહિતી ઍક્સેસ કરી શકે?

    શું AI ખરેખર આધાર અને બેંકની માહિતી ઍક્સેસ કરી શકે? જો તમે સોશિયલ મીડિયા અથવા કેટલાક સમાચાર વાંચ્યા હોય તો તમને એવું લાગી શકે કે હવે AI તમારા આધાર કાર્ડ, બેંક એકાઉન્ટ અને અન્ય વ્યક્તિગત માહિતી પર સીધી નજર રાખી શકે છે. પરંતુ હકીકત એટલી સરળ નથી. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ઝડપથી વધુ વ્યક્તિગત બની રહ્યું…

  • School Safety Week નું આયોજન આણંદ જિલ્લાના શાળાઓમાં.

    School Safety Week આણંદ, મંગળવાર. ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સતા મંડળ દ્વારા શાળાના વિદ્યાર્થીઓ શિક્ષકોને વાલીઓમાં વિવિધ આપત્તિઓ તેમજ આપત્તિ વ્યવસ્થાપન અંગેની સમજ અને જાગૃતિ કેળવાય તે હેતુથી શાળા સલામતી કાર્યક્રમ અમલી બનાવેલ છે. જે અંતર્ગત આણંદના જિલ્લા પ્રોજેક્ટ અધિકારી શ્રી ડો. એન્જેલા ગામડિયા ના માર્ગદર્શન હેઠળ તા. ૨૫ જાન્યુઆરી સુધી જિલ્લાની તમામ સરકારી પ્રાથમિક…

  • Gujarat Development News: CM Inaugurates ₹228.80 Cr Projects.

    Gujarat Development News: મુખ્યમંત્રીશ્રી આજે આણંદ જિલ્લાની મુલાકાતે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આણંદ જિલ્લાને રૂ.૨૨૮.૮૦ કરોડના ૯૦ જેટલા વિકાસ પ્રકલ્પોની આપશે ભેટ આણંદ, શુક્રવાર: મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદહસ્તે આણંદ જિલ્લામાં બોરસદ, ઉમરેઠ, તારાપુર, ખંભાત તથા આણંદ તાલુકાના ૯૦ જેટલા વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત થનાર છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે રૂ.૨૨૮.૮૦ કરોડના ૯૦ જેટલા વિકાસ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *