Press Conference

Press Conference.

સરદાર પટેલ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત NRG સેન્ટર આણંદ દ્વારા તારીખ 24 જાન્યુઆરી 2025 ના રોજ સાંજે ચાર કલાકે NRG MEET નુ આયોજન કરેલ છે તો આપ શ્રી જરૂરથી પધારશો તેવી અપેક્ષા સહ.

આપ પત્રકારશ્રીને ભાવપૂર્વક નિમંત્રણ છે..પધારો.

સ્થળ : ચંચળબા ઓડીટોરીયમ
પ્રેસ કોન્ફરન્સ ૩ઃ૪૫ ક્લાકે રાખેલ છે.

સંપર્ક : ડૉ. આશવ પટેલ 
9879790705

Similar Posts

  • આણંદ જિલ્લામાં રસ્તા સમારકામ શરૂ: વરસાદ બાદ કાર્યવાહી તેજ

    આણંદ જિલ્લામાં રસ્તા સમારકામ શરૂ: વરસાદ બાદ કાર્યવાહી તેજ આણંદ: તાજેતરમાં પડેલા ભારે વરસાદથી જિલ્લાના અનેક માર્ગો ક્ષતિગ્રસ્ત બન્યા બાદ હવે વરસાદમાં વિરામ મળતાં માર્ગ અને મકાન વિભાગે સમારકામની કામગીરી ઝડપી બનાવી છે. જિલ્લા વહીવટી તંત્રના માર્ગદર્શન હેઠળ વિવિધ તાલુકાઓમાં ટીમો તૈનાત કરીને મુખ્ય માર્ગો અને ગ્રામ્ય રસ્તાઓ પર હોટમિક્સ પેચવર્ક શરૂ કરવામાં આવ્યું છે….

  • Anand Independence Day: Mayor Hoists Tricolour

    આનંદ-કરમસદમાં 80મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી, મેયર દિપિકાબેન પટેલે તિરંગો લહેરાવ્યો આણંદ: Anand Independence Day ઉજવણી અંતર્ગત ભારતના 80મા સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે કરમસદ-આણંદ મહાનગરપાલિકા ખાતે મેયર દિપિકાબેન પટેલે ધ્વજવંદન કરી તિરંગો લહેરાવ્યો હતો. આ પ્રસંગે તેમણે દેશના વીર શહીદો અને ચરોતરના સપૂત સરદાર વલ્લભભાઈ પટેલને યાદ કરી નગરજનોને સ્વાતંત્ર્ય દિનની શુભેચ્છા પાઠવી હતી. મેયર દિપિકાબેન પટેલે…

  • Vasad Toll Plaza Staff Return Lost Wallet with ₹15,000

    Vasad Toll Plaza Returned Lost Wallet: Honest Staff Return ₹15,000 Cash to Owner on NH-48 Anand, Gujarat Vasad Toll Plaza returned lost wallet is an inspiring story that has reminded people that honesty and humanity continue to exist even in today’s fast-moving world. A remarkable incident at Vasad Toll Plaza on the Ahmedabad-Vadodara National Highway…

  • GSRTC Digital Payment: છૂટા પૈસાની ઝંઝટ ખતમ!

    GSRTCમાં મોટી ક્રાંતિ: છૂટા પૈસાની ઝંઝટ ખતમ! હવે બસમાં QR કોડ સ્કેન કરીને મેળવો ટિકિટ ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) હવે સ્માર્ટ અને કેશલેસ બની રહ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના ડિજિટલ ગવર્નન્સના વિઝન હેઠળ મુસાફરોને હવે બસમાં ટિકિટ માટે ‘છૂટા પૈસા’ રાખવાની જરૂર નથી.** ગુજરાતના વાહનવ્યવહાર ક્ષેત્રે એક…

  • જ્ઞાનોત્સવ 3.0 નો વધુ એક દિવસ લંબાવાયો

    ચારૂતર વિદ્યા મંડળ યુનિવર્સિટી આયોજિત જ્ઞાનોત્સવ 3.0 નો વધુ એક દિવસ લંબાવાયો વિજ્ઞાન અને પ્રજ્ઞાનના સંયોગ સાથે શાળાના તથા કોલેજોના વિદ્યાર્થીઓ માટે જ્ઞાનોત્સવ એક પ્રેરણાદાયી કાર્યક્રમ સાબિત થયો છે. આ કાર્યક્રમમાં વિદ્યાર્થી સહિત આણંદ તેમજ આસપાસના વિસ્તારોના લગભગ 50,000 થી પણ વધુ મુલાકાતીઓ આવ્યા હતા. પ્રજાજનોના આ હકારાત્મક પ્રતિસાદના પરિણામે જ્ઞાનોત્સવ વધુ એક દિવસ એટલે…

  • Republic Day Celebration Plans: A Grand Event Awaits!

    Republic Day. Republic Day: જિલ્લા કલેક્ટરશ્રીના અધ્યક્ષસ્થાને પ્રજાસત્તાક પર્વની ઉજવણીના આયોજન અંગે બેઠક યોજાઈ. આણંદ,શનિવાર: ૨૬ જાન્યુઆરી, પ્રજાસત્તાક પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી આંકલાવ ખાતે સરદાર પટેલ સ્પોર્ટસ એસોશિએશન ગ્રાઉન્ડ ખાતે કરાશે. જિલ્લા કલેક્ટરશ્રી પ્રવીણ ચૌધરીના અધ્યક્ષસ્થાને આગામી ૨૬મી જાન્યુઆરી રાષ્ટ્રીય પર્વની જિલ્લાકક્ષાની ઉજવણીના આયોજન અંગે સર્કીટ હાઉસ, આણંદ ખાતે બેઠક યોજાઈ હતી. જિલ્લા કલેકટરશ્રીએ રાષ્ટ્રીય…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *