સ્થાનિક સ્વરાજ સંસ્થા

આણંદ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ સંસ્થાની સામાન્ય/પેટા ચૂંટણી

મતદાન મથકથી ૧૦૦ મીટરના અંતરમાં કેટલાક કૃત્યો કરવા ઉપર પ્રતિબંધ આણંદના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રીએ પ્રસિધ્ધ કરેલું જાહેરનામું આણંદ, શુક્રવાર : રાજય ચૂંટણી આયોગ, ગુજરાત દ્વારા સ્થાનિક સ્વરાજ સંસ્થાની સામાન્ય ચૂંટણી/ પેટા ચૂંટણીઓનો ચૂંટણી કાર્યક્રમ જાહેર થયેલ છે. તે મુજબ આણંદ જિલ્લાની ૦૩ નગરપાલિકાઓ (આંકલાવ, બોરીયાવી, ઓડ) ખાતે સામાન્ય ચૂંટણીનું મતદાન [...]

સ્થાનિક સ્વરાજ સંસ્થા

આણંદ સ્થાનિક ચૂંટણી: મતદાન સમયે 100 મીટર પ્રતિબંધ અને જાહેરનામું

આણંદ સ્થાનિક ચૂંટણી: 16/02/2025 ના મતદાન દિવસે 100 મીટરના નિયમો અને જાહેરનામું આણંદ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ સંસ્થાની સામાન્ય/પેટા ચૂંટણી માટે રાજય ચૂંટણી આયોગ દ્વારા એક વિશેષ કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. 16 ફેબ્રુઆરી 2025 ના મતદાન દિવસે આણંદ, આંકલાવ, બોરીયાવી, ઓડ અને ઉમરેઠ-ખંભાત તાલુકાના ચૂંટણીઓનું આયોજન કરવામાં આવ્યું છે. જિલ્લા [...]

જ્ઞાનોત્સવ 3.0 નો વધુ એક દિવસ લંબાવાયો

ચારૂતર વિદ્યા મંડળ યુનિવર્સિટી આયોજિત જ્ઞાનોત્સવ 3.0 નો વધુ એક દિવસ લંબાવાયો વિજ્ઞાન અને પ્રજ્ઞાનના સંયોગ સાથે શાળાના તથા કોલેજોના વિદ્યાર્થીઓ માટે જ્ઞાનોત્સવ એક પ્રેરણાદાયી કાર્યક્રમ સાબિત થયો છે. આ કાર્યક્રમમાં વિદ્યાર્થી સહિત આણંદ તેમજ આસપાસના વિસ્તારોના લગભગ 50,000 થી પણ વધુ મુલાકાતીઓ આવ્યા હતા. પ્રજાજનોના આ હકારાત્મક પ્રતિસાદના પરિણામે [...]

Stop the Plastic Flood

Stop the Plastic Flood: Schools Collects 50,000+ Bottles

પ્લાસ્ટિક પ્રદૂષણ સામે “Stop the Plastic Flood” અભિયાન – આણંદમાં 50,000 બોટલ એકત્રિત! આણંદ, 31 જાન્યુઆરી: આણંદ જિલ્લા કલેકટરશ્રી પ્રવીણ ચૌધરીના માર્ગદર્શન હેઠળ “સ્ટોપ ધ પ્લાસ્ટિક ફલડ” અભિયાન હાથ ધરાયું છે. આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય પ્લાસ્ટિક પ્રદૂષણ નિવારણ અને પર્યાવરણ જાગૃતિ લાવવાનો છે. 350+ શાળાઓ, 50,000+ બોટલ એકત્રિતઆ અભિયાન હેઠળ [...]

Gujarat Development News: CM Inaugurates ₹228.80 Cr Projects.

Gujarat Development News: મુખ્યમંત્રીશ્રી આજે આણંદ જિલ્લાની મુલાકાતે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આણંદ જિલ્લાને રૂ.૨૨૮.૮૦ કરોડના ૯૦ જેટલા વિકાસ પ્રકલ્પોની આપશે ભેટ આણંદ, શુક્રવાર: મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદહસ્તે આણંદ જિલ્લામાં બોરસદ, ઉમરેઠ, તારાપુર, ખંભાત તથા આણંદ તાલુકાના ૯૦ જેટલા વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત થનાર છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે [...]

યૂનિફોર્મ સિવિલ કોડ

ઉત્તરાખંડમાં યૂનિફોર્મ સિવિલ કોડ અમલમાં

ઉત્તરાખંડમાં યૂનિફોર્મ સિવિલ કોડ અમલમાં: નવો પોર્ટલ શરૂ અને નિયમો જાહેરઉત્તરાખંડ રાજ્યમાં યૂનિફોર્મ સિવિલ કોડ (UCC) અમલમાં મૂકવામાં આવ્યો છે. રાજ્ય સરકારે આ માટે વિશેષ પોર્ટલ શરૂ કર્યું છે અને સાથે સાથે સંબંધિત નિયમો જાહેર કર્યા છે. યૂનિફોર્મ સિવિલ કોડનો ઉદ્દેશ દેશના તમામ નાગરિકો માટે સમાન કાનૂન લાવવાનો છે, ભલે [...]

Latest Gujarati News: 76th Republic Day

Latest Gujarati News: 76th Republic Day Celebration in Anand.

Latest Gujarati News: 76th Republic Day | 76માં પ્રજાસત્તાક પર્વ: આણંદમાં રાષ્ટ્રધ્વજ સલામી સાથે ઉત્સાહભર્યા કાર્યક્રમો. Latest Gujarati News: 76th Republic Day – આણંદ જિલ્લા ખાતે 76મો પ્રજાસત્તાક પર્વ: આંકલાવમાં ઉત્સવમય ઉજવણી આણંદ જિલ્લામાં 76મો પ્રજાસત્તાક પર્વ આંકલાવ તાલુકાના સરદાર પટેલ સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ ખાતે અનોખા ઉત્સાહ અને રાષ્ટ્રભક્તિના ભાવ સાથે [...]

Latest Gujarati News Anand

Latest Gujarati News: Anand Hosts 15th National Voters’ Day

Latest Gujarati News – 15th National Voters’ Day in Anand District. આણંદમાં રાષ્ટ્રીય મતદાતા દિનની ઉજવણી: મતાધિકારથી લોકશાહી મજબૂત બનાવવાની અપીલ. આણંદ જિલ્લામાં 15 મો રાષ્ટ્રીય મતદાતા દિન (2025) ભારતીય ચૂંટણી પંચની સ્થાપના નીમિતે સન્માનિત રીતે ઉજવાયો. આ કાર્યક્રમનું આયોજન જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર શ્રી પ્રવીણ ચૌધરીના અધ્યક્ષપદે બી.વી.એમ. [...]

Woman Power Celebration.

Woman Power Celebration.

કરમસદ ખાતે જિલ્લા વહીવટી તંત્ર અને મહિલા અને બાળ વિકાસ વિભાગના સંયુક્ત ઉપક્રમે રાષ્ટ્રીય દીકરી દિવસ અને બેટી બચાવો,બેટી પઢાઓ સેલના દશાબ્ધિ પર્વની ઉજવણી કરાઈ. આણંદ, શુક્રવાર: Woman Power Celebration.જિલ્લા વહીવટી તંત્ર અને મહિલા અને બાળ વિકાસ વિભાગના સંયુક્ત ઉપક્રમે રાષ્ટ્રીય દીકરી દિવસ અને બેટી બચાવો,બેટી પઢાઓ સેલના દશાબ્ધિ પર્વની [...]

Enable Notifications OK No thanks