Latest Nadiad News – આરોપી યોગી સિંધી ઘરમાં ચોરી.
Latest Nadiad News (નડિયાદ સમાચાર) નડિયાદના કુખ્યાત સીરપકાંડ ના આરોપી યોગી સિંધી ઘરમાં ચોરી નડિયાદ શહેરની પ્રભુકૃપા સોસાયટી ના રહેણાંક માં તસ્કરો રૂ. સવા કરોડ થી વધુ ની ચોરી કરી પલાયન થયા છે પરિવારજનો લગ્ન માં ગયા હતા ત્યારે રાત્રિ ના સમયે ત્રાટકેલા…







