Tarapur Anganwadi: 3 થી 6 વર્ષના ભૂલકાંઓની ચિત્ર સ્પર્ધા
આણંદ જિલ્લાના તારાપુર તાલુકાની તમામ આંગણવાડી કેન્દ્રોમાં 3 થી 6 વર્ષના બાળકો માટે ચિત્ર સ્પર્ધા યોજાઈ હતી. Tarapur Anganwadi દ્વારા યોજાયેલી આ પ્રવૃત્તિમાં બાળકોએ પોતાની કલ્પના, કલા અને સર્જનાત્મકતા વ્યક્ત કરી હતી. સ્પર્ધામાં બાળકો ઉત્સાહભેર જોડાયા હતા.…







