• Home/
  • Daily New Update/
  • Latest Nadiad News – આરોપી યોગી સિંધી ઘરમાં ચોરી.
Latest Nadiad News

Latest Nadiad News – આરોપી યોગી સિંધી ઘરમાં ચોરી.

Latest Nadiad News (નડિયાદ સમાચાર)

નડિયાદના કુખ્યાત સીરપકાંડ ના આરોપી યોગી સિંધી ઘરમાં ચોરી

નડિયાદ શહેરની પ્રભુકૃપા સોસાયટી ના રહેણાંક માં તસ્કરો રૂ. સવા કરોડ થી વધુ ની ચોરી કરી પલાયન થયા છે

પરિવારજનો લગ્ન માં ગયા હતા ત્યારે રાત્રિ ના સમયે ત્રાટકેલા તસ્કરો 60 તોલા સોનુ, 500 ગ્રામ ચાંદીના સિક્કા અને 70 લાખ થી વધુ ની રોકડ લઈ પલાયન થઈ ગયા છે

કપડવંજ રોડ પર એસટી નગર વર્કશોપ સામે આવેલ પ્રભુકૃપા સોસાયટી ના મકાન ને બનાવ્યું નિશાન

લગ્ન પ્રસંગ હોવાથી સોનુ તેમજ દીકરો વિદેશ જવાનો હોય પરિવારે ઘરમાં રાખી હતી લાખ્ખો રૂપિયાની રોકડ

Latest Nadiad News

રાત્રિના 1 વાગ્યાની આસપાસ ઘરના મુખ્ય દ્વાર નો નકૂચો તોડી ઘર માં પ્રવેશ્યા હતા તસ્કરો

ઘરમાં તિજોરી, કબાટ, ભગવાન ના ખાના પણ ફેદી કિંમતી ચીજ વસ્તુઓ લઈ ગયા

ઘટના અંગે નડિયાદ ટાઉન પોલીસ માં ફરિયાદ નોંધવાની તજવીજ શરૂ

Leave A Comment

All fields marked with an asterisk (*) are required

Enable Notifications OK No thanks