સરદાર પટેલ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત NRG સેન્ટર આણંદ દ્વારા તારીખ 24 જાન્યુઆરી 2025 ના રોજ સાંજે ચાર કલાકે NRG MEET નુ આયોજન કરેલ છે તો આપ શ્રી જરૂરથી પધારશો તેવી અપેક્ષા સહ.
આપ પત્રકારશ્રીને ભાવપૂર્વક નિમંત્રણ છે..પધારો.
સ્થળ : ચંચળબા ઓડીટોરીયમ
પ્રેસ કોન્ફરન્સ ૩ઃ૪૫ ક્લાકે રાખેલ છે.
સંપર્ક : ડૉ. આશવ પટેલ
9879790705













Leave a Reply