• Home/
  • Month: February 2025

ઈજા છતાં બોર્ડ પરીક્ષા આપનાર વિદ્યાર્થી.

ઈજા છતાં બોર્ડ પરીક્ષા આપનાર વિદ્યાર્થી શક્તિસિંહની મક્કમતા પૂરતી પ્રેરણાદાયી કહાની. ઈજા છતાં બોર્ડ પરીક્ષા આપનાર વિદ્યાર્થી આણંદ, ગુરૂવાર: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા ધોરણ ૧૦ ની બોર્ડ પરીક્ષાનો આણંદ જિલ્લામાં પ્રારંભ થયો છે. મોગર હાઇસ્કુલ ખાતે બોર્ડની પરીક્ષા આપી. આ પરીક્ષામાં આણંદ તાલુકાના રામનગર સ્થિત [...]

Gujarati Quiz Competition News ILSASS કોલેજે.

Gujarati Quiz Competition – ILSASS કોલેજ, ચારુતર વિધામંડળ યુનિવર્સિટીના સંચાલન હેઠળ, 15મી ફેબ્રુઆરીએ ENCUESTA 8.0 ક્વિઝિંગ કાર્નિવલનું આયોજન કર્યું હતું. આ કાર્યક્રમમાં ગુજરાતના અનેક શાળાઓ અને કોલેજોના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ વર્ષે 2190 જેટલા રજીસ્ટ્રેશન સાથે વિધામંડળે નવા મકામ હાંસલ કર્યા છે. જનરલ નોલેજ ક્વિઝમાં પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલ આણંદના [...]

સ્થાનિક સ્વરાજ સંસ્થા

આણંદ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ સંસ્થાની સામાન્ય/પેટા ચૂંટણી

મતદાન મથકથી ૧૦૦ મીટરના અંતરમાં કેટલાક કૃત્યો કરવા ઉપર પ્રતિબંધ આણંદના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રીએ પ્રસિધ્ધ કરેલું જાહેરનામું આણંદ, શુક્રવાર : રાજય ચૂંટણી આયોગ, ગુજરાત દ્વારા સ્થાનિક સ્વરાજ સંસ્થાની સામાન્ય ચૂંટણી/ પેટા ચૂંટણીઓનો ચૂંટણી કાર્યક્રમ જાહેર થયેલ છે. તે મુજબ આણંદ જિલ્લાની ૦૩ નગરપાલિકાઓ (આંકલાવ, બોરીયાવી, ઓડ) ખાતે સામાન્ય ચૂંટણીનું મતદાન [...]

સ્થાનિક સ્વરાજ સંસ્થા

આણંદ સ્થાનિક ચૂંટણી: મતદાન સમયે 100 મીટર પ્રતિબંધ અને જાહેરનામું

આણંદ સ્થાનિક ચૂંટણી: 16/02/2025 ના મતદાન દિવસે 100 મીટરના નિયમો અને જાહેરનામું આણંદ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ સંસ્થાની સામાન્ય/પેટા ચૂંટણી માટે રાજય ચૂંટણી આયોગ દ્વારા એક વિશેષ કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. 16 ફેબ્રુઆરી 2025 ના મતદાન દિવસે આણંદ, આંકલાવ, બોરીયાવી, ઓડ અને ઉમરેઠ-ખંભાત તાલુકાના ચૂંટણીઓનું આયોજન કરવામાં આવ્યું છે. જિલ્લા [...]

જ્ઞાનોત્સવ 3.0 નો વધુ એક દિવસ લંબાવાયો

ચારૂતર વિદ્યા મંડળ યુનિવર્સિટી આયોજિત જ્ઞાનોત્સવ 3.0 નો વધુ એક દિવસ લંબાવાયો વિજ્ઞાન અને પ્રજ્ઞાનના સંયોગ સાથે શાળાના તથા કોલેજોના વિદ્યાર્થીઓ માટે જ્ઞાનોત્સવ એક પ્રેરણાદાયી કાર્યક્રમ સાબિત થયો છે. આ કાર્યક્રમમાં વિદ્યાર્થી સહિત આણંદ તેમજ આસપાસના વિસ્તારોના લગભગ 50,000 થી પણ વધુ મુલાકાતીઓ આવ્યા હતા. પ્રજાજનોના આ હકારાત્મક પ્રતિસાદના પરિણામે [...]

Stop the Plastic Flood

Stop the Plastic Flood: Schools Collects 50,000+ Bottles

પ્લાસ્ટિક પ્રદૂષણ સામે “Stop the Plastic Flood” અભિયાન – આણંદમાં 50,000 બોટલ એકત્રિત! આણંદ, 31 જાન્યુઆરી: આણંદ જિલ્લા કલેકટરશ્રી પ્રવીણ ચૌધરીના માર્ગદર્શન હેઠળ “સ્ટોપ ધ પ્લાસ્ટિક ફલડ” અભિયાન હાથ ધરાયું છે. આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય પ્લાસ્ટિક પ્રદૂષણ નિવારણ અને પર્યાવરણ જાગૃતિ લાવવાનો છે. 350+ શાળાઓ, 50,000+ બોટલ એકત્રિતઆ અભિયાન હેઠળ [...]

Enable Notifications OK No thanks