Vansol 27 Patidar Samaj UK Holds Free Garba Mahotsav
નાના બાળકો મનહલાઓ યુવકો અને યુવતીઓ મળી 350 થી વધુ પરરવાર જનો ગરબા ના તાલે ઝૂમ્યા હતા.
નનિઃશુલ્ક સેલ્ફી પોઇન્ટ ખુબજ આકર્ષણ નુું કેન્ર બન્યુું હતુું જેનો લાભ મોટી સુંખ્યામાું સૌ પરરવારોએ લીધો હતો

વણસોલ 27 પાટીદાર સમાજ UK દ્વારા શનનવાર, 3 ઑક્ટોબર 2026ના રોજ પ્રી નવરાત્રી 2026 નનનમત્તે પરુંપરા, સુંસ્કૃનત, પરરવાર, એકતા અને ઉત્સાહના સુુંદર સમન્વય સાથે ભવ્ય નનિઃશુલ્ક ગરબા મહોત્સવનુું આયોજન કરવામાું આવ્યુું હતુું. સાુંજે 5:30થી રાત્રે 10:30 વાગ્યા સુધી યોજાયેલા આ કાયષક્રમમાું 350થી વધુ સમાજબુંધુઓ અને પરરવારજનોને માાઁ અુંબાની આરાધના સાથે નનિઃશુલ્ક ગરબા રમવાનો આનુંદદાયક અવસર મળ્યો હતો. દાતાશ્રીઓના ઉદાર સહયોગથી સમગ્ર કાયષક્રમનો કુલ ખર્ષ £૧૦૦૦૦ (દસ હજાર પાઉન્ડ) થી વધુ થયો હતો, જેની જવાબદારી દાતાઓએ ઉઠાવી હતી.
કાયષક્રમની શરૂઆત ગણેશ વુંદના અને માતાજીની આરતીથી કરવામાું આવી હતી. ત્યારબાદ બાળકો માટે ગરબા અને નવનવધ સ્પધાષઓ, બાળાઓ તથા માતાઓ માટે ગરબા અને ત્યારબાદ યુવાઓ, પુરુર્ો તથા સમગ્ર પરરવાર માટે ગરબાનુું આયોજન કરવામાું આવ્યુું હતુું. ગરબા દરનમયાન નવનવધ સ્પધાષઓનાું ઇનામોનુું નવતરણ કરવામાું આવ્યુું હતુું. નનિઃશુલ્ક ગરબા મહોત્સવમાું સ્પધાષનાું નવ ઇનામો માટે ગમડીગામ ના શ્રી સુંજયભાઈ પટેલે
સહયોગ આપ્યો હતો.
કાયષક્રમમાું સ્વારદષ્ટ ભોજનની વ્યવસ્થા માટે ગામ રતનપુરાના શ્રી નવમલભાઈ પટેલ અને શ્રીમતી જાનવીબેન પટેલે ઉદાર દાન આપ્યુું હતુું. હોલ બુકકુંગ માટે ગામ સુરાશામળ ના શ્રી ધમેશકુમાર ર્ુંરકાુંતભાઈ પટેલે સહયોગ આપ્યો હતો. આ ઉપરાુંત, સમાજની એક દાતારદકરી એ પોતાનુું નામ જાહેર ન કરવાની ઇચ્છા સાથે મૌન રહીને દાન આપ્યુું હતુું. ડીજે, મ્યુનઝક અને લાઇકટુંગની સેવા ગામ નજટોરડયા ના શ્રી સમીરભાઈ પટેલ દ્વારા પૂરી પાડવામાું આવી હતી, જ્યારે ફોટોગ્રાફીની જવાબદારી ગામ લલુંગડાના શ્રી નમનહરભાઈ પટેલે સુંભાળી હતી.
સમગ્ર કાયષક્રમને સફળ બનાવવા માટે પાર્કિંગ ટીમ, પ્રવેશ વ્યવસ્થા ટીમ, સ્ટેજ ટીમ, સેલ્ફી પોઇન્ટ ટીમ, હોલ વ્યવસ્થાપન ટીમ તેમજ કાયષક્રમ પહેલાું અને પછી સફાઈની જવાબદારી સુંભાળતી ટીમ સનહત નવનવધ ટીમોની રર્ના કરવામાું આવી હતી. તમામ સભ્યોએ ઉત્સાહપૂવષક અને નનષ્ઠાથી સેવા આપીને કાયષક્રમને સફળ બનાવવામાું મહત્ત્વપૂણષ યોગદાન આપ્યુું હતુું. કાયષક્રમના અુંતે દાતાશ્રીઓ, નનણાષયક મુંડળના સભ્યો અને સ્વયુંસેવકોનુું સન્માન કરવામાું
આવ્યુું હતુું. સમાજ વતી દાતાશ્રીઓ પ્રત્યે હૃદયપૂવષક આભાર વ્યક્ત કરીને તેમને ફૂલોના ગુલદસ્તા અપષણ કરવામાું આવ્યા હતા. દાતાઓના સહયોગ અને સ્વયુંસેવકોની નનિઃસ્વાથષ સેવાથી યુકેમાું વસતા સમાજબુંધુઓને એકસાથે મળી ભારતીય સુંસ્કૃનત અને પરુંપરાને જીવુંત રાખવાનો સુુંદર અવસર પ્રાપ્ત થયો હતો.
વણસોલ 27 પાટીદાર સમાજ UKનો આ પ્રી-નવરાત્રી નનિઃશુલ્ક ગરબા મહોત્સવ માત્ર ધાર્મષક અને સાુંસ્કૃનતક કાયષક્રમ જ નહીં, પરુંતુ સમાજની એકતા, સહકાર, સેવાભાવ અને પરસ્પર લાગણીનુું પ્રતીક બની રહ્યો હતો. સમગ્ર આયોજનમાું સહયોગ આપનાર તમામ દાતાશ્રીઓ, સમાજના સભ્યો અને સ્વયુંસેવકોનો સમાજ દ્વારા હૃદયપૂવષક આભાર વ્યક્ત કરવામાું આવ્યો હતો.
ઉપરોક્ત કાયષક્રમ માું સ્ટેજ સનમનત માું નબમલભાઈ પટેલ ( જીટોડીયા ) કાયષક્રમ સુંર્ાલન રનવભાઈ જે પટેલ (ભરોડા ),સમીરભાઈ પટેલ (જીટોડીયા ) કાયષક્રમ ના પ્રવેશ સુંર્ાલન સોસીઅલ મીરડયા રટમ જય પટેલ (વીણા) ,કેયુરભાઈ પટેલ ( લીંગડા) અને ભોજન વ્યવસ્થા સુંર્ાલન પીનભાઈ પટેલ ( રતનપુરા) ગૌરાુંગ ભાઈ પટેલ (રતનપુરા) ભાનવનભાઈ પાઠક (લીંગડા) ,પાર્કિંગ વ્યવસ્થા અનમતભાઇ પટેલ દ્વારા કરવાું આવેલ અને નવશેર્ સમગ્ર કાયષક્રમ માું એક થી અનેક પ્રત્યેક સેવા બાબતે ખુબ ગુંભીરતાથી જવાબદારી પૂવષક ની સેવા નુું નીવાષહન પ્રનતકભાઈ પટેલ (રાસનોલ) તુર્ારભાઈ પટેલ (આશીપુરા ) હરીશભાઈ પટેલ ( આશીપુરા) પુંકજભાઈ પટેલ (સુરાશામળ ) નપ્રતેશભાઇ પટેલ ( રાસનોલ) સનમત પટેલ (કાસોર) ઉમુંગે પટેલ (હેરુંજ ), હાર્દષક પટેલ (જીટોડીયા ) નવતુલભાઈ પટેલ (ગામડી) નર્રાગ પટેલ ( કાસોર) દ્વારા સમગ્ર કાયષક્રમ માું અદ્દભુદ સેવા બજાવી હતી જેમાું સમાજ ના નવનવધ ગામડાઓ ના અનેક યુવાન યુવકો યુવતીઓ દ્વારા તેમનો કકુંમતી સમય આપી ખડે પગે સેવા સમય અને સહકાર આપી અનોખુું ઉદાહરણ પૂરુું પાડવાું આવ્યુું હતુું
આદરણીય ભીખુભાઇ ભાઇલાલ ભાઈ પટેલ સાહેબ (પ્રમુખ વણસોલ 27 પાટીદાર સમાજ ભારત અને ર્ેરમેન ર્ારોત્તર નવદ્યામુંડળ )નાકાયષક્રમ UK પ્રવાસ દરમ્યાન આપેલ સૂર્ન ના ભાગરૂપે નનિઃશુલ્ક નવરાત્રી કાયષક્રમ યોજાયો હતો જે બાબત ને ખુબજ નબરદાવવા માું આવી હતી હાજર રહેલ સૌ દાતાઓ દ્વારા આગામી કાયષક્રમો માું વધુ યોગદાન મળશે ની ખાતરી આપી હતી દાતાશ્રી વતી ર્ાટેડ એકાઉન્ટન્ટ આદરણીય શ્રી સુંજયભાઈ પટેલ (ગામડી) ખુબ ઉત્સાહ પૂવષક કાયષક્રમ નો અુંનતમ આભાર વક્તવ્ય માું આવનાર વર્ે યોજાનાર પ્રત્યેક રદવસ નવરાત્રી ના કાયષક્રમ માુંટે દાતાઓ માુંટે એક થી અનેક કુંપનીઓ પાસે થી યોગદાન મેળવી જબરજસ્ત કાયષક્રમ કરીશુું નુું વણસોલ 27 પાટીદાર સમાજ ના બુલુંદ નારા સાથે વર્ન આપ્યુું હતુું . કાયષક્રમના અુંતે ભોજન ના દાતા શ્રી નવમલભાઈ પટેલ દ્વારા કપ કેક,લસ્સી, પાપડી નો લોટ અને સમોસા નુું નવતરણ સૌ પરરવાર માુંટે ખુલ્લુું મૂકી સૌ ને પોતાના પરરવાર માુંટે પ્રેમ પૂવષક માાઁ જગત અુંબા નો પ્રસાદ લઇ જવા જાહેરાત કરી હતી જેનો લાભ મોટી સુંખ્યા માું જે પરરવાર જનો એ લાભ લીધો હતો.
સમગ્ર કાયષક્રમ માું સૌ સાથીઓ દ્વારા અદ્દભુદ સેવા બજાવ્યા નો અનેરો ઉત્સાહ રાત્રી ના 3 કલાકે પણ સ્વયુંસેવકો હોલ ખાતે થી ઘરે નહોતા જઈ રહ્યા જે વનાર રદવાળી ના કાયષક્રમ ને સફળ બનાવવા ના નીધાષર નુું સૂર્ક- સૂર્ન છે . રદવાળી નો આવનાર કાયષક્રમ તારીખ 14 નવેમ્બર ૨૦૨૬ના રોજ સાુંજે ૫:૩૦ કલાકે આર સી ટી કેન્ર , હેરો યુ.કે ખાતે યોજાનાર છે જેમાું મોટી સુંખ્યામાું પરરવારો હાજર રહે તેવી સૌ સમાજ ના પરરવારો ને વણસોલ 27 પાટીદાર સમાજ દ્વારા પ્રાથષના કરવાું આવી છે .
RAVI J PATEL (MEDIA STUDIED SPUNIVERSITY)
INDIAN CONTACT NO : 09974060300
UK CALL & WHATSAP : +447771470486





