Rojgar Bharti Mela રદ.
વલ્લભ વિદ્યાનગરમાં યોજાનાર રોજગાર ભરતી મેળો રદ : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના કારણે.
તા. ૨૪ મી જાન્યુઆરીના રોજ વલ્લભ વિદ્યાનગર ખાતે યોજાનાર રોજગાર ભરતી મેળો રદ કરવામાં આવ્યો.

આણંદ, બુધવાર :: જિલ્લા રોજગાર કચેરી, આણંદ દ્વારા તા.૨૪ મી જાન્યુઆરી, શુક્રવારના રોજ નલિની અરવિંદ એન્ડ ટી વી પટેલ આર્ટસ કોલેજ, નાના બજાર, વલ્લભ વિદ્યાનગર ખાતે યોજાનાર રોજગાર અને એપ્રેન્ટીસ ભરતી મેળો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ફેબ્રુઆરી – ૨૦૨૫ અંતર્ગત ચૂંટણી આદર્શ આચારસંહિતાના કારણે રદ કરવામાં આવેલ છે, તેમ રોજગાર અધિકારી, આણંદ દ્વારા જણાવવામાં આવ્યું છે.
Leave a Reply