Advertisement

Gujarati Quiz Competition News ILSASS કોલેજે.

Gujarati Quiz Competition

Gujarati Quiz Competition – ILSASS કોલેજ, ચારુતર વિધામંડળ યુનિવર્સિટીના સંચાલન હેઠળ, 15મી ફેબ્રુઆરીએ ENCUESTA 8.0 ક્વિઝિંગ કાર્નિવલનું આયોજન કર્યું હતું. આ કાર્યક્રમમાં ગુજરાતના અનેક શાળાઓ અને કોલેજોના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ વર્ષે 2190 જેટલા રજીસ્ટ્રેશન સાથે વિધામંડળે નવા મકામ હાંસલ કર્યા છે. જનરલ નોલેજ ક્વિઝમાં પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલ આણંદના આર્યન પાટીલ અને GCET કોલેજના શિવાંશ શ્રીવાસ્તવ વિજેતા થયા. બોલીવુડ ક્વિઝમાં કેન્દ્રીય વિદ્યાલય આણંદના આયુષ જાદવ અને ILSASS કોલેજના અંકિત શાહ વિજેતા બનીને સૌનું મન જીતી લીધું.

ENCUESTA 8.0 ના ટાઈટલ સ્પોન્સર કૌશલ પટેલે વિશેષ ઉપસ્થિતિ આપી હતી. ડૉ. સી.એન. અર્ચના નરહરીના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમ સફળ રહ્યું. આ ક્વિઝ કાર્યક્રમનો ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ અને ટીમ વર્કના ગુણોના વિકાસ માટે પ્લેટફોર્મ પૂરૂં પાડવાનો હતો. વિદ્યાર્થીઓએ ફંક્શન દરમિયાન ફૂડ સ્ટોલ દ્વારા સાવલતાવાળી અને રોચક વાનગીઓ પણ ખરીદી શકી. – Gujarati Quiz Competition

Gujarati Quiz Competition

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *